ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક (IPPB) માં મોટી ભરતી: પગાર, પાત્રતા અને અરજીની સંપૂર્ણ માહિતી !
સરકારી નોકરીની તૈયારી કરતા યુવાનો માટે સુવર્ણ અવસર! ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક (IPPB) માં આસિસ્ટન્ટ મેનેજર અને જુનિયર એસોસિએટની 309 જગ્યાઓ પર ભરતી. પગાર, ઉંમર મર્યાદા, શૈક્ષણિક લાયકાત અને અરજી કરવાની સરળ પ્રક્રિયા વિશે અહીં જાણો. નમસ્કાર મિત્રો! જો તમે સરકારી બેંકમાં નોકરી (Sarkari Naukri) મેળવવાનું સપનું જોઈ રહ્યા છો, તો તમારા માટે એક સારા … Read more